ફિમેલ જેનિટલ કટિંગનો અંત કરવાના આપણા લક્ષ્યમાં આપણે ડેટ્રોઈટના ડૉક્ટરને બદનામ કરવા નથી
આ આર્ટિકલ પહેલા સહિયો દ્વારા તારીખ 24 એપ્રિલ 2017ના રોજ અંગ્રેજીમાં પ્રકાશિત કરવામાં આવ્યો હતો. Read the English version here. લેખક: અનામી દેશ : અમેરિકાઉંમર : 34 મારા સાતમાં જન્મદિવસ પછી તુરત જ હું મારી દાદીને મળવા ન્યૂયોર્ક ગઈ. મારી માંએ મને કહ્યું કે આ એક ખાસ મુલાકાત બની જશે અને મારી સાથે એક “મહત્વની […]