QUICK EXIT

બધા નુક્શાનો શારીરિક નથી હોતા અને દરેક ધર્મ સંપૂર્ણ રીતે નૈતિક નથી હોતો

(This essay was originally published in English on September 21, 2018. Read the English version here.) લેખક : ઝીનોબીયા ઉંમર : 27 વર્ષ દેશ : ભારત આજે સોશિયલ મીડિયા પર અન્ય બાબતોની સાથે-સાથે મહિલાઓને સશક્ત કરવા, પોતાનો નિર્ણય પોતે જ લેવા, વ્યક્તિની ગોપનીયતાના અને તેના શરીરના ઉલ્લંઘન વિષે અને સંમતિની ભૂમિકા વિષેના વિચારો અને અભિપ્રાયો […]