How I took part in the Each One, Reach Bhaiyo Campaign: Turning neighbors, friends, and community members into Bhaiyos
By Hakim Bhai In honor of International Women’s Day on March 8th, Sahiyo launched our campaign “Each One, Reach Bhaiyo.” During this campaign, Sahiyo encouraged community members to reach out to and educate at least one male-identifying person in their life about female genital cutting (FGC). Through this campaign we involved men in the […]
પ્રિય માસી: એક ટ્રૉમા થેરાપિસ્ટ સાથે તમને વાત કરવાની જરૂર છે
પ્રિય માસી એ એક કોલમ છે, જે સેક્સ અને સંબંધ વિષેની એવી બધી બાબતો પર ભાર મૂકે છે, જેને પૂછવામાં તમને ડર લાગતો હોય! આ કોલમ સહિયો અને WeSpeakOut વચ્ચેની એક ભાગીદારી છે. તે આપણા બધા માટે છે, જેમને ફીમેલ જેનિટલ કટિંગ (એફ.જી.સી.) અથવા ખતના અને તેની આપણા શરીર, મન, સેક્સ્યુઆલિટી અને સંબંધો પર કેવી […]
પ્રિય માસી: ફીમેલ જેનિટલ કટિંગ થી પીડિત મહિલાઓ માટે સેક્સ અને સંબંધની એક નવી કોલમ
પ્રિય માસી એ એક કોલમ છે, જે સેક્સ અને સંબંધ વિષેની એવી બધી બાબતો પર ભાર મૂકે છે, જેને પૂછવામાં તમને ડર લાગતો હોય! આ કોલમ સહિયો અને WeSpeakOut વચ્ચેની એક ભાગીદારી છે. તે આપણા બધા માટે છે, જેમને ફીમેલ જેનિટલ કટિંગ (એફ.જી.સી.) અથવા ખતના અને તેની આપણા શરીર, મન, સેક્સ્યુઆલિટી અને સંબંધો પર કેવી […]
ખતના ના ખૂનથી લથબથ હાથ અને એ દીકરીઓની ચીસો ક્યારે પોહચશે આ સમાજ સુધી?
લેખક: અનામિકા ગુજરાત (લેખિકા ગુજરાતના એક સુસંસ્કૃત ગ્રામ્ય માહોલામાં જન્મ લઈને ગુજરાતના એક મોટા શહેરમાં દાઉદી વહોરા સમાજમાં પ્રવર્તી કુપ્રથાઓ અને કુરિવાજો સામે બંડ પોકારે છે. સ્ત્રી સમુદાયમાં પોતાનો આવાજ શબ્દો ચોર્યા વગર વ્યક્ત કરવાની હિમત અને ક્ષમ્તા ધરાવે છે.) દાઉદી વ્હોરા સમાજની માફક આફ્રિકાના અમુક દેશમાં નાની ઉમરની છોકરીઓની સુન્નત થાય છે. પરંતુ છેલ્લા […]
એક સાઈકોથેરૅપિસ્ટ તરીકે, હું ક્યારેય ખતનાની ભલામણ નહિં કરું
(This article was first published in English on December 10, 2016. Read the English version here.) લેખક : અનામી ઉંમર : 36 વર્ષ દેશ : ભારત હું એક માનસિક આરોગ્ય ચિકિત્સક છું અને છેલ્લા 16 વર્ષોથી હું તેનું કાઉન્સેલિંગ અને થેરાપી આપી રહી છું. મારા ઘરનાં લોકો મારી એક કઝિનની સેરિમનિ વિષે બોલતા હતા ત્યારે […]
બધા નુક્શાનો શારીરિક નથી હોતા અને દરેક ધર્મ સંપૂર્ણ રીતે નૈતિક નથી હોતો
(This essay was originally published in English on September 21, 2018. Read the English version here.) લેખક : ઝીનોબીયા ઉંમર : 27 વર્ષ દેશ : ભારત આજે સોશિયલ મીડિયા પર અન્ય બાબતોની સાથે-સાથે મહિલાઓને સશક્ત કરવા, પોતાનો નિર્ણય પોતે જ લેવા, વ્યક્તિની ગોપનીયતાના અને તેના શરીરના ઉલ્લંઘન વિષે અને સંમતિની ભૂમિકા વિષેના વિચારો અને અભિપ્રાયો […]
બોહરાઓ વચ્ચે આધુનિક્તાની ખોટી માન્યતા
આ આર્ટિકલ પહેલા સહિયો દ્વારા તારીખ 11 મે 2017ના રોજ અંગ્રેજીમાં પ્રકાશિતકરવામાં આવ્યો હતો. Read the English version here. લેખક: અનામી ઉંમર : 33જન્મનો દેશ : ભારતવર્તમાન નિવાસસ્થાન : અમેરિકા હું દાઉદિ બોહરા કુટુંબમાં જન્મેલો મરદ છું. યુનાઈટેડ સ્ટેટ્સમાં મારો અને મારા ભાઈનો ઉછેર એકદમ સામાન્ય રીતે થયો છે. અમે અમેરિકાના એક ખૂબ જ ધર્મનિરપેક્ષ […]
એક સુલેમાનિ બોહરા પૂછે છે કે શું ‘સારા હોવા’ અને ‘ખરાબ હોવા’ ની વચ્ચે ફક્ત એક નાનકડો માંસનો ટુકડો
આ આર્ટિકલ પહેલા સહિયો દ્વારા તારીખ 09 માર્ચ 2017ના રોજ અંગ્રેજીમાં પ્રકાશિત કરવામાં આવ્યો હતો. (Read the English version here.) લેખક :શબનમ મુકબિલ ઉંમર : 52દેશ : ભારત આવું મારી સાથે પણ બન્યુ હતુ……. જ્યારે હું 6 વર્ષની હતી ત્યારે બે મહિનાનું ઉનાળાના લાંબા વેકેશનમાં હું મારી માં સાથે મુંબઈની સુલેમાનિ સમાજની એક સીટ, બદર […]
હું કોની સાથે સેક્સ કરું એ મારૂં મન નક્કી કરે છે, મારૂં ક્લિટોરિસ નહિં
આ આર્ટિકલ પહેલા સહિયો દ્વારા તારીખ 22 માર્ચ 2017ના રોજ અંગ્રેજીમાં પ્રકાશિત કરવામાં આવ્યો હતો. (Read the English version here.) લેખક :સબાહત જહાન ઉંમર : 24 દેશ : ભારત હું કાફૅમાં બેસીને વિચારી રહી છું કે જે રીતે મારી માંએ ધર્મના નામે મારી સાથે કર્યું તેમ, શું હું ક્યારેય મારી દિકરીને જેનિટલ અંગછેદન જેવી પીડાદાયક […]
મારા પર ખતનાની પ્રક્રિયા કરવામાં આવી હતી પરંતુ, મેં મારી દીકરી પર આ પ્રક્રિયા કરવા દીધી નહિં
આ આર્ટિકલ પહેલા સહિયો દ્વારા તારીખ 04 એપ્રિલ 2017ના રોજ અંગ્રેજીમાં પ્રકાશિત કરવામાં આવ્યો હતો. Read the English version here. લેખક : અનામી વર્તમાન રહેવાસી સ્થળ : અમેરિકા જન્મ સ્થળ : ભારતઉંમર : 57 ભારતમાં 1966ના જુન મહિનાનો દિવસ હતો, હું સાત વર્ષની હતી અને મારી માં મને સમાચાર પત્રની એક સ્ટોરી વાંચી સંભળાવી રહી […]