QUICK EXIT

ફિમેલ જેનિટલ કટિંગનો અંત કરવાના આપણા લક્ષ્યમાં આપણે ડેટ્રોઈટના ડૉક્ટરને બદનામ કરવા નથી

bohra-women.png

આ આર્ટિકલ પહેલા સહિયો દ્વારા તારીખ 24 એપ્રિલ 2017ના રોજ અંગ્રેજીમાં પ્રકાશિત કરવામાં આવ્યો હતો. Read the English version here. લેખક: અનામી દેશ : અમેરિકાઉંમર : 34 મારા સાતમાં જન્મદિવસ પછી તુરત જ હું મારી દાદીને મળવા ન્યૂયોર્ક ગઈ. મારી માંએ મને કહ્યું કે આ એક ખાસ મુલાકાત બની જશે અને મારી સાથે એક “મહત્વની […]

ફીમેલ જેનિટલ કટિંગની આ પ્રથાને ફક્ત એકલા કાયદા દ્વારા જ સમાપ્ત કરી શકાય નહિં

justice_scale_and_flag.jpg

આ આર્ટિકલ પહેલા સહિયો દ્વારા તારીખ 26 એપ્રિલ 2017ના રોજ અંગ્રેજીમાં પ્રકાશિત કરવામાં આવ્યો હતો. Read the English version here.  લેખક : સબિહા બસરાઈ  દેશ : કેલિફોર્નિયા, અમેરિકાઉંમર : 34 વર્ષ એફ.જી.સી. અથવા બોહરા સમાજ જેને ખતના તરીકે ઓળખે છે, તે મુદ્દો અંધકાર માંથી બહાર આવ્યો છે અને લોકો તેના વિષે ખુલ્લેઆમ વાત કરે છે […]

એક બોહરા બૈરી દ્વારા સૈયદના માટે એક પત્ર

આ આર્ટિકલ પહેલા સહિયો દ્વારા તારીખ 12 મે 2017ના રોજ અંગ્રેજીમાં પ્રકાશિત કરવામાં આવ્યો હતો. Read the English version here. લેખક: અનામી રહેવાસી દેશ : અમેરિકા   પ્રતિ, સૈયદના મુફદ્દલ સૈફુદિન, દરેક પરિસ્થિતિમાં અમે તમારી સાથે રહ્યાં, કોઈપણ પ્રશ્નો કર્યા વિના તમે કહ્યું તે માન્યું અને તમે કહ્યું તેવા કપડા પહેર્યા. જ્યારે તમે અમારા 53માં […]

ડેટ્રોઈટના ડૉક્ટરની ગિરફ્તારી, ખતના વિષે વાતચીત કરવા માટેની એક તક છે

mausoleum_dawoodi_bohra_duwatburhanpur_era-e1493278745165.jpg

(આ આર્ટિકલ પહેલા સહિયો દ્વારા તારીખ 14 મે 2017ના રોજ અંગ્રેજીમાં પ્રકાશિત કરવામાં આવ્યો હતો. Read the English version here.) લેખક: અનામી  ઉંમર : 33 દેશ : પુણે, ભારત મારા પર ‘ખતના’ની પ્રક્રિયા કરવામાં આવી હોવાનું મને સ્પષ્ટ રીતે યાદ હોવા છતાં મેં મિસાક લીધા પછી, દાઉદી બોહરા સમાજમાં અપનાવવામાં આવતી આ પ્રથા વિષે મેં […]

ખતના વિષે કેવી રીતે વાતચીત કરવી : પ્રભાવશાળી વાતચીત માટે માર્ગદર્શન

effective-conversations-poster.jpg

છેલ્લા બે વર્ષમાં દાઉદી બોહરા સમાજે છોકરીઓ માટેની ખતના પ્રથા, જે ખફ્ઝ, ફીમેલ જેનિટલ કટિંગ (એફ.સી.જી) અથવા ફીમેલ જેનિટલ મ્યુટિલેશન (એફ.જી.એમ) તરીકે પણ જાણીતી છે, તે સંબંધી ઘણા વાદવિવાદો જોયા છે. ડેટ્રોઈટ, અમેરિકામાં ફીમેલ જેનિટલ કટિંગના આરોપ હેઠળ દાઉદી બોહરા ડૉક્ટરોની ધરપકડ થયા બાદ, ઘણા દાઉદી બોહરાઓ ખતના બાબતના તેમના મૌનને તોડવા ઈચ્છે છે અને […]

શા માટે દાઉદી બોહરા ખતના પ્રથા અથવા ફીમેલ જેનિટલ કટિંગને અપનાવે છે?

img-20160914-wa0008-e1494057179542.jpg

છોકરીઓ માટેની ખતના પ્રથા શા માટે અપનાવવા આવે છે? દાઉદી બોહરા સમાજ સદીઓથી જાહેરમાં વાતચીત કર્યા વિના છૂપી રીતે બૈરાનીખતનાપ્રથા અપનાવી રહી છે, જે ફીમેલ જેનિટલ કટિંગ (એફ.જી.સી.) તરીકે પણ જાણીતી છે. ફક્ત પાછલા એક વર્ષથી, બોહરા આગેવાનો બોલી રહ્યાં છે કે શા માટે તેઓ સાત વર્ષની છોકરીના ક્લિટોરલ હૂડ ને કાપવાની પ્રથા અપનાવે છે. […]

ખત્ના કરાવવી કે નહીં? આપણી દીકરીઓને મોટી થવા દો અને જાતે નિર્ણય લેવા દો

dbwomen2-e1496409302215.jpg

લેખિકા : ઈન્સિયા વય : ૩૪ વર્ષશહેર : મુંબઈ, ભારત હું એક જાણીતા અને સુશિક્ષિત પરિવારની સભ્ય હોવાથી મને હંમેશા કશુંક જુદું વિચારવાની તક મારા કુટુંબે આપી છે. અમારી કોમના નિયમોને ધ્યાનમાં લીધાં વિના, મારા માતાપિતા હંમેશા મને ટેકો આપતા આવ્યા છે. મને શિક્ષણ અપાયું હતું અને મારા ભાઈઓની જેવા સરખા અધિકારો અપાયા હતા. મારી […]

ખત્ના: એક માતાની વ્યથા અને એક પુત્રની દુષ્કર્મનો બદલો લેવા માટેની શોધ

mother-son.jpg

લેખક : અનામી વય ૩૧ વર્ષ દેશ : અમેરિકા મારી માતા ખુદાના બંદા અને દ્રઢ ધાર્મિક માન્યતા વાળા છે. દાઉદી બોહરા સમુદાયના જન્મજાત ધર્મગુરુને માનવાવાળો, તેમણે કદી પણ તેનો હિસ્સો બની રહેવાથી ક્યારેય આનાકાની નથી કર્યાં. ઝળહળતા, રંગબેરંગી હિજરી કૅલેન્ડર આધારિત દરેક પ્રસંગોમાં તેઓ અચૂક હાજરી આપે છે. દાયકાઓથી, આ હિજરી કૅલેન્ડરે, દરગુજર કરી નહીં […]

હું સહિયો ને ગર્વ થી સાથ આપું છું

new-logo.jpg

લેખક : અનામી  ઉમર : ૩૮ઈન્ડિયા  એક દાઉદી બોહરા સ્ત્રી તરીકે મને સહિયો પ્રત્યે અને એના કામ પ્રત્યે ખુબજ ગર્વ છે. હું એવા લોકો થી કંટાળી ગઈ છુ જે એમ ધારી ને બેઠા છે કે મુસ્લિમ  સ્ત્રીઓ તેમની ઈસ્લામિક સંસ્કૃતિ ની રૂઢિવાદી અને પિતૃપ્રધાન પરંપરાઓમાં ફસાએલી છે જેમાથી એમને છોડાવાની જરૂરત છે. અથવા એમ માને છે કે […]

દાઉદી બોહરા મહિલાઓ માટે ‘સહિયો’એ યોજ્યો દ્વિતીય ‘થાલ પે ચર્ચા’ કાર્યક્રમ

photo-1-tpc.jpg

ગત પહેલી જુલાઈએ ‘સહિયો’એ તેનો દ્વિતીય ‘થાલ પે ચર્ચા’ કાર્યક્રમ યોજ્યો હતો. દાઉદી બોહરા સમુદાયની ૨૦ મહિલાઓએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. ‘થાલ પે ચર્ચા’નો સામાન્ય શબ્દોમાં ‘ભોજન કરવાની સાથોસાથ ચર્ચા’ તરીકે થાય છે. ‘સહિયો’નો આ ફ્લેગશિપ કાર્યક્રમ છે, જેમાં બોહરા મહિલાઓને ખાનગી, અનૌપચારિક વાતાવરણમાં ભેગી કરાય છે, જેથી તેઓ ભોજન કરતી વખતે એકબીજાની સાથે […]